મોકલામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોકલામણી

સ્ત્રીલિંગ

  • 1

    મોકલવાની ક્રિયા કે તેનું મહેનતાણું.

મૂળ

'મોકલાવવું' ઉપરથી