મોકળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોકળું

વિશેષણ

 • 1

  મોકળાશવાળું.

 • 2

  ખુલ્લું.

 • 3

  લાક્ષણિક નિખાલસ.

 • 4

  ઉદાર.

મૂળ

दे. मुक्कल (प्रा. मुक्क, सं. मुक्त); સર૰ हिं. मोकला; म. मोकला