મોકળું મહાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોકળું મહાલવું

  • 1

    છૂટથી હરવું ફરવું.

  • 2

    સગાંસંબંધીથી છૂટા પડી સ્વચ્છંદે ફરવું.