મોક્ષપુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોક્ષપુરી

સ્ત્રીલિંગ

  • 1

    મોક્ષ આપનારી નગરી. (અયોધ્યા, મથુરા, હરદ્વાર, કાશી, કાંજીવરમ, ઉજ્જન, દ્વારકા-એ સાતમાંની દરેક).