મોકાણ માંડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોકાણ માંડવી

  • 1

    મરણ પાછળ શોક કરવા બૈરાંએ ભેગા થવું.

  • 2

    ભારે નુકસાન થયું કે થતું હોય એવી હાલત કરવી.

  • 3

    એક ક્રોધોદ્ગાર.