મોખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોખા

પુંલિંગ બહુવયન​

  • 1

    નિશાન મારવા કિલ્લાની દીવાલમાં રખાતાં બાકાં; ગોખા.

  • 2

    'મારો'નું બ૰વ૰.

મૂળ

सं. मुख; સર૰ हिं. मोखा =બાકું; જાળી