મોગલાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોગલાઈ

વિશેષણ

  • 1

    મુગલાઈ; મુગલ સંબંધી.

સ્ત્રીલિંગ

  • 1

    મુગલાઈ; મુગલ સંબંધી.

  • 2

    મુગલનો અમલ-રાજ્ય.

  • 3

    લાક્ષણિક ઠાઠમાઠ; ભપકો.

  • 4

    સ્વેચ્છાચારી રાજ્ય; અંધાધૂંધી કે જુલમ.