મોઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઘ

વિશેષણ

 • 1

  નકામું; વ્યર્થ; નિષ્ફળ.

મૂળ

सं.

મોઘું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઘું

વિશેષણ

 • 1

  મોંઘું; કીમતી; વધારે કિંમત પડે તેવું.

 • 2

  લાક્ષણિક અતિપ્રિય.

 • 3

  દુર્લભ.

 • 4

  આદરમાનને પાત્ર.

 • 5

  ખાસ માન કે લાડ યા પ્રેમ ચાહતું; મનાવવું પડે એવું.

મૂળ

सं. महार्घ; प्रा महग्घ; સર૰ हिं. महँगा