મોઘલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઘલ

વિશેષણ

  • 1

    મોંગોલિયાના મુસલમાનની એક જાત; મુગલ.

પુંલિંગ

  • 1

    મોંગોલિયાના મુસલમાનની એક જાત; મુગલ.

મૂળ

જુઓ મુગલ; दे. मुग्गल