મોઘવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઘવારી

સ્ત્રીલિંગ

  • 1

    મોંઘાઈ; મોઘું હોવું કે મળવું તે.

  • 2

    મોંઘવારીને કારણે પગાર કે રોજીમાં મળતું વિશેષ ભથ્થું.