મોચમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોચમ

પુંલિંગ

  • 1

    ખેતરમાં ખેડયા વગર બાકી રહેલી જગ્યા.

  • 2

    ઢોર બાંધવાની જગા.

મૂળ

सं. मुच् ઉપરથી