મોચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છોડવું; મુક્ત કરવું.

  • 2

    ટાળવું; દૂર કરવું.

મૂળ

सं. मुच्