મોચવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોચવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કરમોડાય કે અંબળાઈ જાય તેમ કરવું.

મૂળ

प्रा. मोच ( सं. मोचय्)=છોડાવવું