મોચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોચી

પુંલિંગ

  • 1

    પગરખાં ઇ૰ (ચામડું) સીવવાનો ધંધો કરનાર.

મૂળ

दे. मोच=એક પ્રકારનું પગરખું; સર૰ सं. मोचन=ચામડું ઉતારવું