મોજડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોજડી

સ્ત્રીલિંગ

  • 1

    નાજુક કે કસબી પગરખું.

મૂળ

दे. मोच=એક પ્રકારનું પગરખું