મોટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોટર

સ્ત્રીલિંગ

  • 1

    વીજળી વગેરેના બળથી જાતે ફરનારું યંત્ર, જે પછી બીજા સંચાકામને ચલાવે છે.

  • 2

    મોટરગાડી.

મૂળ

इं.

મોટેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોટેરું

વિશેષણ

  • 1

    મોટું; વડીલ.