મોટિવેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોટિવેશન

નપુંસક લિંગ

  • 1

    પ્રેરણા; ચાલના.

  • 2

    પ્રયોજન; ઉદ્દેશ.

મૂળ

इं.