મોટું પેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોટું પેટ

  • 1

    ક્ષમાશીલ કે સહનશીલ સ્વભાવ.

  • 2

    ગુપ્ત વાત સાચવી જાણે તેવો સ્વભાવ.

  • 3

    લાલચુ સ્વભાવ.