મોડબંધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોડબંધો

વિશેષણ

  • 1

    મોડ બાંધનાર; બહાદુર.

પુંલિંગ

  • 1

    વરરાજા.

મૂળ

મોડ+બાંધવું