મોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મરડવું; મરડી-તોડી નાખવું.

  • 2

    હરવું; દૂર કરવું.

મૂળ

प्रा. मोड ( सं. मोटय्); સર૰ हिं. मोडना; म. मोडणें