મોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોડી

સ્ત્રીલિંગ

  • 1

    મરાઠી ભાષાની હાથે લખવામાં વપરાતી એક લિપિ.

મૂળ

'મોડવું' ઉપરથી