મોઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢ

પુંલિંગ

 • 1

  (મોઢેરાનો રહીશ) બ્રાહ્મણ, વાણિયા, સુતાર તથા ઘાંચીમાં એ નામની પેટા ન્યાતનો માણસ.

મૂળ

प्रा.

મોઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું

નપુંસક લિંગ

 • 1

  મોં; મુખ.

મૂળ

सं. मुख; प्रा. मुह

મોઢે ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢે

અવ્યય

 • 1

  રૂબરૂ; સામે.

 • 2

  'મોઢું'નું ત્રીજી કે સપ્તમીનું રૂપ.