મોઢાનું છૂટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢાનું છૂટું

  • 1

    વાચાળ; બહુબોલું.

  • 2

    નિખાલસપણે મોં ઉપર જ સ્પષ્ટ વાત સંભળાવી દે તેવું.