મોઢામાં સાકર! ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢામાં સાકર!

  • 1

    તમારું કહેવું ફળો, તમારી અમારા પ્રત્યેની શુભેચ્છા ફળો, જેથી તમને સાકર ખાવાની થાય-એવા અર્થનો ઉદ્ગાર.