મોઢે કહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢે કહેવું

  • 1

    રૂબરૂમાં ને ખુલ્લી રીતે કહેવું.

  • 2

    લેખિત આધારે નહીં-એમ સ્મરણમાંથી કહેવું.