મોઢું કાળું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું કાળું કરવું

  • 1

    દીસતું રહેવું (તુચ્છકારમાં-સામાને આજ્ઞાર્થમાં).

  • 2

    કીર્તિને લાંછન લગાડવું.