મોઢે ચડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢે ચડાવવું

  • 1

    અતિશય લાડથી બહેકાવવું કે સામું બોલતું કરવું.