મોઢું ચાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું ચાલવું

  • 1

    વારે વારે ખા ખા કરવું.

  • 2

    બોલ બોલ કરવું; બોલવામાં હદ ન સાચવવી.