મોઢું ઢાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું ઢાંકવું

  • 1

    શરમાવું; લાજ કાઢવી.

  • 2

    રોવું (મરણ પાછળ, બૈરાંનું, રિવાજ મુજબ).