મોઢું બાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું બાળવું

  • 1

    તિરસ્કારમાં આપવું; ઝોંસવું.

  • 2

    દીસતા રહેવું; મોઢું કાળું કરવું (બહુધા આજ્ઞાર્થમાં).