મોઢે બોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢે બોલવું

  • 1

    માત્ર કહેવું; કાંઈ કરવું નહીં.

  • 2

    (બીક વિના) રૂબરૂમાં કહેવું.