મોઢું લઈને આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું લઈને આવવું

  • 1

    લાયકાત લઈને-તેને આધારે આવવું (પ્રશ્નાર્થમાં: શું મોઢું લઈને આવ્યો છે?).