મોઢું હલાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોઢું હલાવવું

 • 1

  ખાવું.

 • 2

  ચાવવું.

 • 3

  બોલવું.

 • 4

  ડોકું ધુણાવી હા કે ના કહેવી.