મોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોણ

નપુંસક લિંગ

  • 1

    મોવું તે કે તે માટે વપરાતું ચીકટ (મોણ ઘાલવું, મોણ નાખવું).

મૂળ

જુઓ મોવણ