મોતિયા છૂટવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોતિયા છૂટવા

  • 1

    અતિ શ્રમ કે ભયથી પરસેવો છૂટવો.

  • 2

    અંતકાળે ખૂબ પરસેવો વળી શીત વ્યાપવી.