મોતિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોતિયો

પુંલિંગ

  • 1

    એક જાતનો મોગરો.

  • 2

    મોતી જેવું બિંદુ; આંખની કીકી ઉપર થતું મોતી જેવું બિંદુ-આંખનો એક રોગ.

  • 3

    હોંસ; હિંમત.

મૂળ

'મોતી' ઉપરથી