મોતીએ ચોક પૂરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોતીએ ચોક પૂરવા

  • 1

    ચોકમાં મોતી વડે શણગાર કરવા; સ્વાગત માટે ચોક અને આંગણું શણગારવાં.

  • 2

    હવાઈ કિલ્લા બાંધવા; સફળતાની ભારે આશાઓ બાંધવી.