મોતીઝરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોતીઝરો

પુંલિંગ

  • 1

    બળિયા જેવો એક રોગ, જેમાં શરીરે મોતી જેવા ફોલ્લા થઈ આવે છે.

મૂળ

+ઝરો (सं. ज्वर? કે 'ઝળેળો'=ફોલ્લો) સર૰ हिं. मोतीझिरा