મોદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોદી

પુંલિંગ

  • 1

    અનાજ, ઘી, મસાલો વગેરેનો વેપારી; નેસ્તી.

  • 2

    કોઠારી; ભંડારી.

  • 3

    એક અટક.

મૂળ

સર૰ हिं., म.; (अ. मुवद्दी?)