મોબેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોબેદ

પુંલિંગ

  • 1

    પારસી ધર્મક્રિયા કરાવનાર ગોર.

  • 2

    ભક્તિ કરનાર.

સ્ત્રીલિંગ

  • 1

    ભક્તિ કરવાનું સ્થાન.