મોંબદલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોંબદલો

પુંલિંગ

 • 1

  કંઈ કર્યા કે આપ્યાના અવેજમાં મળે તે; વળતર.

 • 2

  જમીન ખરીદનારને વેચનારે સરકારમાં તેની નોંધ કરાવી આપવી તે.

મૂળ

જુઓ મોબદલો

મોબદલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોબદલો

પુંલિંગ

 • 1

  કંઈ કર્યા કે આપ્યાના અવેજમાં મળે તે; વળતર.

 • 2

  જમીન ખરીદનારને વેચનારને સરકારમાં તેની નોંધ કરાવી આપવી તે.

મૂળ

अ. मुबादला; સર૰ म. मोब(-बा)दला