મોબાઇલ ફોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોબાઇલ ફોન

પુંલિંગ

  • 1

    હરતાં ફરતાં સાથે રાખી શકાય તેવો સૅલ્યુલર-રેડિયોપદ્ધતિથી ચાલતો નાનકડો ફોન; 'સૅલ્યુલર ફોન'.

મૂળ

इं.