મોભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોભ

પુંલિંગ

  • 1

    છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું.

મૂળ

दे. मुब्भ, मोब्भ