મોભારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોભારિયું

નપુંસક લિંગ

  • 1

    મોભ ઉપર ઢાંકવાનું મોટું નળિયું.

મૂળ

'મોભ' ઉપરથી