મોભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોભો

પુંલિંગ

  • 1

    દરજ્જો; આબરૂ; પ્રતિષ્ઠા; ઇજ્જત.

મૂળ

अ. मुहाबा