મોમિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોમિન

વિશેષણ

  • 1

    શ્રદ્ધાળુ; ધર્મનિષ્ઠ.

મૂળ

अ.

પુંલિંગ

  • 1

    શ્રદ્ધાળુ; ધર્મનિષ્ઠ.

  • 2

    મુસલમાનોની એક જાત કે અટક.