ગુજરાતી

માં મોરની 7 મુખ્ય વ્યાખ્યા છે: મોરે1મોર2મોરું3મોર4મોરું5મોર6મોર7

મોરે1

ક્રિયાવિશેષણ

 • 1

  આગળ; પૂર્વે; મોખરે.

મૂળ

સર૰ म. मोहर જુઓ મોર (सं. मुख, प्रा. मुह)

ગુજરાતી

માં મોરની 7 મુખ્ય વ્યાખ્યા છે: મોરે1મોર2મોરું3મોર4મોરું5મોર6મોર7

મોર2

ક્રિયાવિશેષણ

 • 1

  આગળ; પૂર્વે; મોખરે.

ગુજરાતી

માં મોરની 7 મુખ્ય વ્યાખ્યા છે: મોરે1મોર2મોરું3મોર4મોરું5મોર6મોર7

મોરું3

વિશેષણ

 • 1

  આગળ પડતું; મોર-મોખરેનું.

નપુંસક લિંગ

 • 1

  (રૂપગુણ વગેરેમાં) મોરું માણસ.

 • 2

  મહોરું (શેતરંજનું).

મૂળ

જુઓ મોર અ૰; સર૰ म. मोहरा

ગુજરાતી

માં મોરની 7 મુખ્ય વ્યાખ્યા છે: મોરે1મોર2મોરું3મોર4મોરું5મોર6મોર7

મોર4

પુંલિંગ

 • 1

  એક પક્ષી; મયૂર.

 • 2

  [?] બરડાના બે ભાગમાંનો કોઈ એક.

 • 3

  [(ડિંગળ)] સૈન્યની આગલી હરોળ.

 • 4

  વહાણના કૂવાથંભની ટોચ.

મૂળ

प्रा. ( सं मयूर); સર૰ हिं., म.

ગુજરાતી

માં મોરની 7 મુખ્ય વ્યાખ્યા છે: મોરે1મોર2મોરું3મોર4મોરું5મોર6મોર7

મોરું5

સર્વનામ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો મારું.

મૂળ

સર૰ हिं. मोर

ગુજરાતી

માં મોરની 7 મુખ્ય વ્યાખ્યા છે: મોરે1મોર2મોરું3મોર4મોરું5મોર6મોર7

મોર6

પુંલિંગ

 • 1

  આંબા, આંબલી વગેરેનાં ફૂલ-મંજરી.

 • 2

  ઘોડાના માથાનો એક શણગાર.

મૂળ

प्रा. मउर ( सं. मुकुर); સર૰ म. मोह (-हो)र

ગુજરાતી

માં મોરની 7 મુખ્ય વ્યાખ્યા છે: મોરે1મોર2મોરું3મોર4મોરું5મોર6મોર7

મોર7

સ્ત્રીલિંગ

 • 1

  મુખમુદ્રા; ચહેરાનો દેખાવ.

મૂળ

જુઓ મોર અ૰