મોરખાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરખાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ચોરેલો માલ (ઢોર વગેરે) પાછો અપાવવા પહેલાં ખવાતી દલાલી.

મૂળ

મૉર+ખાવું