મોરચંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરચંગ

પુંલિંગ

  • 1

    એક વાજું.

મૂળ

સર૰ हिं., म.