મોરચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મોરચો

પુંલિંગ

  • 1

    લશ્કરની મોખરાની વ્યૂહરચના.

  • 2

    બુરજ ઉપર જ્યાં તોપ ગોઠવવામાં આવે છે તે ભાગ.

મૂળ

फा.